સુરત/
PMના સુરત પ્રવાસને લઈને મહત્વના સમાચાર 29 સપ્ટેમ્બરના રોજ PM આવશે સુરત મનપા અને જિ.ના વિકાસકાર્યોના કરશે લોકાર્પણ 3,100 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ 29 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે કાર્યક્રમ લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમના આયોજન માટે સમિતિઓની રચના 16 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી PMના કાર્યક્રમને લઈ સર્કિટ હાઉસ ખાતે બેઠક મેયર સહિત તમામ MLA રહ્યા હજાર ભાજપના હોદ્દેદારો પણ બેઠકમાં રહ્યા હાજર
