Ahmedabad/
સાબરમતી મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં, જેલમાંથી મળી પ્રતિબંધીત સામગ્રી, હાઈ સિક્યોરિટી ઝોનની પાછળથી મળ્યો ફોન, ફોન જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલીનો હોવાનું ખુલ્યું, જેલમાં ફોનને લઈ પ્રસાશને નોધવી ફરિયાદ, રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
