Breaking News/
સુરત: કડોદરામાં નવ નિર્મિત અંડરપાસમાં બેદરકારી, ફરી વરસાદમાં તૂટી પડી અંડરપાસની લોખંડની જાળી, તૂટેલી જાળી મોપેડ ચાલક માટે ઘાતક સાબિત થતા બચી, તૂટેલી જાળીના કારણે પસાર થતા મોપેડનું સ્ટિયરિંગ તૂટ્યું, 110 કરોડના ખર્ચે બનેલ અંડર પાસમાં વધુ એક બેદરકારી, પહેલા જ વરસાદમાં જ અંડર પાસની જાળી તૂટી પડી હતી, ફરીથી રીપેરીંગ કરાયેલ જાળીએ વાહન ચાલકો માટે જોખમ ઉભું કર્યું, મૉપેડનું સ્ટિયરિંગ તૂટતા મૉપેડ ચાલક આધેડને પહોંચી ઈજાઓ
