Gujarat/
આજે મહાશિવરાત્રિના પર્વની રાજ્યભરમાં ઉજવણી, રાજકોટના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેક, 11 દ્રવ્યોથી કરવામાં આવી રહ્યો છે રુદ્રાભિષેક, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી દ્વારા રુદ્રાભિષેક, મહાશિવરાત્રિ નિમિતે વિશેષ પૂજાનું આયોજન, અનેક શિવ મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા, કોરોનાની ગાઈડલાઇન્સનું કરી રહ્યાં છે પાલન
