Gujarat/
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ફરી બંધ, આજે સવારે 8 વાગ્યાથી ડુંગળીની આવક થઈ બંધ, હાલ માર્કેટિંગ યાર્ડમાં બે લાખ કરતા વધુ આવક, જગ્યાના અભાવે ડુંગળીની આવક કરવામાં આવી બંધ, બીજી સૂચના ન મળે ત્યાં ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ
