ચોરી/
રાજકોટ: જેતપુર ફોરચ્યુનર કારમાંથી રોકડ રકમની ચોરી, JFM રેસ્ટોરન્ટના પાર્કિંગ પાર્ક કરેલ કારના કાચા તોડી ચોરી, ઉદ્યોગપતિની કારનો કાચ તોડી 1.50 લાખની ચોરી, પુત્રનો બર્થડે હોવાથી ઉદ્યોગપતિ આવ્યો હતો હોટલમાં, પરિવાર અને મિત્રો સાથે જમવા આવ્યા હતો હોટલમાં, રેસ્ટોરન્ટના CCTV બંધ હાલતમાં, જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી
