Gujarat/
રાજ્યમાં રસીકરણનો ઉતરી રહ્યો છે ગ્રાફ, રવિવારે 20158 લોકોને અપાઈ વેક્સિન, 3 દિવસમાં 80,964 લોકોએ લીધી વેક્સિન, રસીના જથ્થાના અભાવે ગ્રાફમાં ઘટાડો, શહેરમાં 307 સુપર સ્પ્રેડરોને અપાસી રસી
