કોંગ્રેસનું ઓબીસી કાર્ડ/ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનું OBC કાર્ડ, ગાંધીનગરમાં OBC સમાજના આજે ધરણાં, OBC સમાજના ધરણાંને કોંગ્રેસનું સમર્થન, ભાજપ નેતાઓને પણ જોડાવવા આમંત્રણ આપ્યું, અનામત બચાવો સમિતિ દ્વારા ધરણા અને રેલીનો કાર્યક્રમ

Breaking News