Banking/ HDFC બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… HDFC બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર, RBI એ ઉગામ્યું રોક નું હથિયાર

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • HDFC બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર
  • RBI એ ઉગામ્યું રોક નું હથિયાર
  • નવી ડિઝિટલ સેવા પર RBIએ લગાવી રોક
  • ગ્રાહકોને નવા ક્રેડિટ કાર્ડ આપવા પર પાબંદી
  • ખાનગી બેંકના ડેટા સેન્ટર સમસ્યા સમા 
  • RBIનાં પગલાથી HDFCની શેર ડામાડોળ 
  • HDFC બેંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…