Breaking News/રાજકોટમાં હીરાસર એરપોર્ટ આજથી શરૂ થશે, એરપોર્ટ સુધી જવાની એસટી બસ પણ શરૂ થશે, સાંજે 4 વાગ્યે બસને લીલી ઝંડી અપાશે, દર બે કલાકે હીરાસર એરપોર્ટ જવાની બસ મળશે, વ્યક્તિ દીઠ રૂ.100 ભાડુ રાખવામાં આવ્યું
Breaking News/કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે, મુકુલ વાસનિકે કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજી, આજે વડોદરાના નેતાઓ સાથે બેઠક કરશે, મધ્ય ગુજરાતના નેતાઓ સાથે યોજશે બેઠક, 3 વાગ્યે જન અધિકાર બાઈક રેલી યોજશે
Breaking News/દાહોદ: નકલી સેમ્પુ બનાવવાની ફેકટરી ઝડપાઇ, નકલી સેમ્પુ બનાવનાર 8 શખ્સોની ધરપકડ, કસ્બામાંથી નકલી સેમ્પુ બનાવતી ફેકટરી ઝડપાઇ, આગ્રાના 8 શખ્સોને પોલીસની ટીમે પકડી પાડ્યા, અમદાવાદમાં ઓછા ભાવે સેમ્પુ સપ્લાય કરતા
Breaking News/પોરબંદરઃ મિયાણી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 546 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ટ્રક સહિત 48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ પકડ્યો, અજાણ્યા શખ્સો ટ્રક મૂકી ફરાર થયા