Breaking News/પોરબંદરઃ મિયાણી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 546 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ટ્રક સહિત 48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ પકડ્યો, અજાણ્યા શખ્સો ટ્રક મૂકી ફરાર થયા
Vikram Batra Birth Anniversary/આજના દિવસે જન્મ્યા હતા કારગિલના સુપર હીરો ‘શેરશાહ’ કેપ્ટન વિક્રમ બત્રા, જાણો તેમના શૌર્યની કહાની.