Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/ભુજ નગરપાલિકાના કર્મચારીઓ આજે હડતાલ પર, ભુજ પાલિકા પ્રમુખ પર થયેલા હુમલા બાદ વિરોધ, સફાઇ સહિત અન્ય સેવા આપતા કર્મચારી વિરોધ પર ઉતર્યા, ભુજ ટાઉનહોલ નજીક વાહનો ખડકી દેવાયા, પાલિકા વિભાગના કામદારો કામથી અડગા રહ્યા, કામદારોને પાલિકા પ્રમુખે ભેગા કરાયા હોવાનો આરોપ લાગ્યો, કામદારોને ભેગા કરાયા હોવાનો વીડિયો થયો વાયરલ

G 20

G20 Summit/દિલ્હી બન્યું હોટ કેન્દ્ર, તમામની નજર ટકી છે ભારત મંડપમ પર

Breaking News

Breaking News/મહેસાણા: ઊંઝામાં રાજકારણ ગરમાયું, ભાજપના કેટલાક સભ્યોમાં નારાજગી: સૂત્ર, ભાજપે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલ્યા: સૂત્ર, પાલિકાનાં પ્રમુખ બનવા માટે ભાજપમાં ખેંચતાણ

Breaking News

Breaking News/અમદાવાદમાં ફરી પકડાયો MD ડ્રગ્સ, 22 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ, જાકિર હુસેન ઉર્ફે જીગો શેખ નામના આરોપીની ધરપકડ, ડ્રગ્સ આપનાર અમન અને લાલા પઠાણ નામના આરોપી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી  

Breaking News

Breaking News/અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી જુગારીઓ પકડાયા, સેટેલાઈટ પોલીસે દરોડો પાડ્યો હતો, કુલ 9 જુગારીઓ ની ધરપકડ કરાઈ, પૂર્વ A.DGPનો પુત્ર પણ જુગાર રમતા ઝડપાયો, પૂર્વ A.DGPનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો, પોલીસે 77 હજાર રોકડા સહિત 13.39 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે  

Breaking News

Breaking News/આવતીકાલથી દિલ્હીમાં G-20 સમિટ, દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે G-20 સમિટ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દિલ્હી આવવા રવાના, G-20માં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે બાઈડન, આજે બ્રિટનના PM ઋષિ સુનક આવશે ભારત, આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં પહોંચશે ભારત

Breaking News

Breaking News/અમદાવાદ: રિવરફ્રન્ટ પર મલ્ટી લેવલ પાર્કિંગ ખુલશે, અટલ બ્રિજ પર જવા નાનો સ્કાય બ્રિજ બનાવાયો, પાર્કિંગમાંથી સીધા અટલ બ્રિજ પર જઈ શકાશે, ચાર્જિંગ માટે ઈ-ઝોનની કરાઈ વ્યવસ્થા રિવરફ્રન્ટ પર પાર્કિંગની ઝંઝટ દૂર, 60 કરોડના ખર્ચે 7 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ, 1000 જેટલા ટુ-વહીલર પાર્ક થઈ શકશે, 700 જેટલી ફોર-વહીલર પાર્ક થઈ શકશે, ટુ-વ્હીલરના 10 રૂપિયા,ફોર-વ્હીલરના 20 રૂપિયા ચાર્જ  

biden will meet PM Modi

G20 Summit/એરપોર્ટથી સીધા PM મોદીને મળશે જો બાયડન, ડિનર સાથે થઇ શકે છે આ મુદાઓ પર ચર્ચા 

rain in the districts of North and South Gujarat

Weather Update/આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે વરસાદ

earthquake in Saurashtra

Earthquake/3.5ની તીવ્રતાના આંચકાથી ધણધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા, લોકો ઘરની બહાર દોડી આવ્યાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy