Breaking News/સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ વધુ વકર્યો, વિવાદિત ચિત્રો પર એક શખ્સે કર્યો કાળો કલર, કાળો કલર લગાવનાર વ્યક્તિની કરાઈ અટકાયત, કાળો કલર લગાવનાર વ્યક્તિની પોલીસ દ્વારા પુછપરાછ, આવતીકાલે આમદાવાદમાં સંતો થશે એકઠા, ઉત્તર, મધ્ય ગુજરાતના સંતો મહંતો આવશે અમદાવાદ, સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો આવશે અમદાવાદ, સરખેજના લંબે હનુમાન મંદિરે એકઠા થશે સંતો, હનુમાનજીના અપમાણ મુદ્દે સંતોમાં ભારે આક્રોશ
Breaking News/સાળંગપુર વિવાદ રામ મોકરિયાનું મોટું નિવેદન, હું મારૂતિનંદનનો ભગત છું: રામ મોકરિયા, તેનું સન્માન જળવાવું જોઇએ: રામ મોકરિયા, મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે: રામ મોકરિયા, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ, લોકોની આસ્થાને ઠેસ પહોંચે અને ભીંતચિત્રો દૂર થવા જોઇએ, શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ, હિન્દુ સમાજમાં ભાગ પડે તેવું ન કરવું જોઈએ, અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ
Breaking News/ગુજરાતમાં 17 હજાર સસ્તા અનાજની દુકાનો બંધ, 350 નાની દુકાનોને 20 હજાર કમિશન માંગ, 100 કિલોએ 1 કિલો ઘટ પુરી કરવા માંગ, અગાઉ પૂર્વ પુરવઠા મંત્રી નરેશ પટેલે આપી હતી બાંહેધરી, નવી આવેલી સરકારે તહેવાર આવતા નમતું મૂકવું પડ્યું, હાલ ગાંધીનગરમાં એસોશિયેશન સાથે સરકારની બેઠક
Breaking News/આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચ, 4 વર્ષ બાદ રમાશે બંને દેશો વચ્ચે વન-ડે મેચ, શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાશે મેચ, પાકિસ્તાનના 4 ઓલરાઉન્ડર પણ, મિડલ ઓર્ડર નબળો, ભારતના સ્પિનરો મજબૂત, મજબૂત બેટિંગ ઓર્ડર, ભારતની ટીમ સૌથી વધુ 7 વાર એશિયા કપની ચેમ્પિયન બની
Siddharth Shukla Death Anniversary/‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની ઉમરે દુનિયાને કાયમ માટે કહ્યું હતું અલવિદા, આજે પણ લોકોના દિલમાં છવાયેલા
Breaking News/નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનો તાલીમ વર્કશોપ, તાલીમ વર્કશોપમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થશે સહભાગી, મુખ્યમંત્રી સાંજે 4 વાગ્યે તાલીમ વર્કશોપમાં સહભાગી થશે, એપના ઉપયોગ થકી ગુ. વિધાનસભાની કામગીરી ઓનલાઇન, રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી કરશે કામગીરી, તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવા 4 દિવસનો તાલીમ વર્કશોપ, ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે