Breaking News/ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવનગરની મુલાકાતે, શહેરના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, શહેરના નારી ખાતે RTO કચેરીનું કર્યું ખાતમુહૂર્ત, શાસ્ત્રોક્ત વિધિ સાથે નવી RTO કચેરીનું ખાતમુહૂર્ત કરાયું, હર્ષસંઘવી સાથે શહેરના સાંસદ,મેયર ઉપસ્થિત રહ્યા, BJPના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ સામેલ થયા
Eye-friendly Ingredients/આંખોને કમજોર થવાથી બચાવશે આ ત્રણ વસ્તુઓ, ચશ્માની જરૂર નહિ, આંખોની દ્રષ્ટિ રહેશે તેજ !
Breaking News/સાળંગપુર મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, મંદિર પરિસરમાં મીડિયાને જવા પર લગાવાઇ રોક, પરિસરમાં મીડિયાને જવા પર પ્રતિબંધ લાદી દેવાયો, વીડિયો કે બાઇટ નહીં કરી શકાઈ : મંદિર પ્રશાસન
Breaking News/સુરત ગ્રામ્યમાં લંપી વાઇરસથી પશુપાલકો ચિંતિત, માંગરોળ તાલુકામાં કુલ 56 જેટલા લંપીના એક્ટિવ કેસ, વેરાકુઇ ગામે 15થી વધુ અસરગ્રસ્ત પશુઓના મોત, ફક્ત 2 પશુઓના લંપીના કારણે મોતનો તંત્રનો દાવો, પશુઓના મોત બાદ તંત્ર દ્વારા 24 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ, વાઇરસથી સંક્રમિત થતાં દૂધ ઉત્પાદન અને આવક પર અસરની ભીતિ, સંક્રમિત કેસોમાં વધારો થતાં પશુપાલકોની ચિંતામાં પણ વધારો
Breaking News/શક્તિપીઠ અંબાજીમાં VIP દર્શનનો વિવાદ, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપનો મામલો, 5000 રૂપિયામાં કરાવાય છે VIP દર્શન તેવા આક્ષેપ, મંદિરના વહીવટદારે VIP દર્શનના આક્ષેપનું કર્યું ખંડન, VIP પ્લાઝાથી અમે દર્શન કરાવીએ છીએ : વહીવટદાર, 5000 રૂપિયા લઇ VIP દર્શન નથી કરાવતા :વહીવટદાર, શ્રદ્ધાળુ સ્વેછાએ રકમ લખાવે તે પ્રમાણે VIP પ્લાઝાથી દર્શન : વહીવટદાર
Breaking News/રાજકોટ :સાળંગપુર ભીંતચિત્ર વિવાદનો મામલો, કલેક્ટર કચેરીએ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઘટનાને વખોડી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ માફી માંગે તેવી કરી માંગ, કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી વિરોધ કર્યો
Breaking News/રાજકોટ મનપા કમિશ્નરનું સામે આવ્યું નિવેદન, સાંઢ્યા પુલની ડિઝાઈનને લઈ આપ્યું નિવેદન, રૂપિયા 62 કરોડના ખર્ચે કરાશે પુલનું નવીનીકરણ, આગામી 15 દિવસમાં ટેન્ડર પ્રક્રિયા થશે પૂર્ણ, રેલવે ઓથોરિટી દ્વારાં અપ્રુવલ આપી દેવાયું, ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા જ એજન્સી કામ શરુ કરશે, પુલની લંબાઈ 600 મીટર, પહોળાઈ 16.50 મીટર રહેશે, ડાયવર્ઝન માટે મનપાની ટીમ દ્વારા સર્વે કરાયો, જમીન સંપાદનને લઈ GPMC એક઼્ટ અંતર્ગત કામગીરી કરાશે
Breaking News/ગુજરાતભરમાં સસ્તા અનાજ દુકાન સંચાલકોની હડતાલ, સમગ્ર રાજ્યના 17000 રેશન સંચાલકો હડતાલ પર, વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ, જેને પગલે આજથી અસહકારનું આંદોલન શરુ કર્યુ, અનાજ, ખાંડ, તેલનો જથ્થો ઉતારી વિતરણથી અડગા રહ્યા, સર્વરની ખામી દૂર કરવાની સંચાલકોની માંગણી, 20 હજાર જેટલા કમિશનની પણ માંગણી, માંગણીઓ ન સંતોષાતા દુકાનધારકોએ અનાજ વિતરણ ન કર્યું
Breaking News/સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રના વિરોધનો મામલો, સૌ પ્રથમ સમગ્ર મામલો બહાર લાવનાર જામનગરનો યુવાન, યુવાન અપ્પુરાજ રામાનંદી સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, મંતવ્ય ન્યુઝ પર અપ્પુરાજ રામાનંદીએ કર્યા અનેક ઘટસ્ફોટ, પરિવાર સાથે સાળંગપુર દાદાના દર્શને ગયો હતો યુવક, દાદાની વિરાટ મૂર્તિ નીચેના ભીંતચિત્રો પર યુવકની પડી નજર, ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને બતાવાયા હતા સેવક, અપ્પુરાજે સૌ પ્રથમ આ ભીંતચિત્રનો ફોટો-વિડીયો ઉતાર્યા, સો. મીડિયામાં ફોટો અપલોડ કરી લોકોનું ધ્યાન દોર્યું હતું, હનુમાનજી પ્રણામ કરતા હોવાની તસવીરો કરી પોસ્ટ, હનુમાનજીનું અપમાન કરાયું હોવાની કરી હતી વાત