Breaking News/સુરત ગ્રામ્યમાં લંપી વાઇરસથી પશુપાલકો ચિંતિત, માંગરોળ તાલુકામાં કુલ 56 જેટલા લંપીના એક્ટિવ કેસ, વેરાકુઇ ગામે 15થી વધુ અસરગ્રસ્ત પશુઓના મોત, ફક્ત 2 પશુઓના લંપીના કારણે મોતનો તંત્રનો દાવો, પશુઓના મોત બાદ તંત્ર દ્વારા 24 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ, વાઇરસથી સંક્રમિત થતાં દૂધ ઉત્પાદન અને આવક પર અસરની ભીતિ, સંક્રમિત કેસોમાં વધારો થતાં પશુપાલકોની ચિંતામાં પણ વધારો
Breaking News/શક્તિપીઠ અંબાજીમાં VIP દર્શનનો વિવાદ, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપનો મામલો, 5000 રૂપિયામાં કરાવાય છે VIP દર્શન તેવા આક્ષેપ, મંદિરના વહીવટદારે VIP દર્શનના આક્ષેપનું કર્યું ખંડન, VIP પ્લાઝાથી અમે દર્શન કરાવીએ છીએ : વહીવટદાર, 5000 રૂપિયા લઇ VIP દર્શન નથી કરાવતા :વહીવટદાર, શ્રદ્ધાળુ સ્વેછાએ રકમ લખાવે તે પ્રમાણે VIP પ્લાઝાથી દર્શન : વહીવટદાર
Breaking News/રાજકોટ :સાળંગપુર ભીંતચિત્ર વિવાદનો મામલો, કલેક્ટર કચેરીએ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઘટનાને વખોડી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ માફી માંગે તેવી કરી માંગ, કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી વિરોધ કર્યો
Breaking News/રાજકોટ મનપા કમિશ્નરનું સામે આવ્યું નિવેદન, સાંઢ્યા પુલની ડિઝાઈનને લઈ આપ્યું નિવેદન, રૂપિયા 62 કરોડના ખર્ચે કરાશે પુલનું નવીનીકરણ, આગામી 15 દિવસમાં ટેન્ડર પ્રક્રિયા થશે પૂર્ણ, રેલવે ઓથોરિટી દ્વારાં અપ્રુવલ આપી દેવાયું, ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા જ એજન્સી કામ શરુ કરશે, પુલની લંબાઈ 600 મીટર, પહોળાઈ 16.50 મીટર રહેશે, ડાયવર્ઝન માટે મનપાની ટીમ દ્વારા સર્વે કરાયો, જમીન સંપાદનને લઈ GPMC એક઼્ટ અંતર્ગત કામગીરી કરાશે
Breaking News/ગુજરાતભરમાં સસ્તા અનાજ દુકાન સંચાલકોની હડતાલ, સમગ્ર રાજ્યના 17000 રેશન સંચાલકો હડતાલ પર, વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ, જેને પગલે આજથી અસહકારનું આંદોલન શરુ કર્યુ, અનાજ, ખાંડ, તેલનો જથ્થો ઉતારી વિતરણથી અડગા રહ્યા, સર્વરની ખામી દૂર કરવાની સંચાલકોની માંગણી, 20 હજાર જેટલા કમિશનની પણ માંગણી, માંગણીઓ ન સંતોષાતા દુકાનધારકોએ અનાજ વિતરણ ન કર્યું
Breaking News/સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રના વિરોધનો મામલો, સૌ પ્રથમ સમગ્ર મામલો બહાર લાવનાર જામનગરનો યુવાન, યુવાન અપ્પુરાજ રામાનંદી સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, મંતવ્ય ન્યુઝ પર અપ્પુરાજ રામાનંદીએ કર્યા અનેક ઘટસ્ફોટ, પરિવાર સાથે સાળંગપુર દાદાના દર્શને ગયો હતો યુવક, દાદાની વિરાટ મૂર્તિ નીચેના ભીંતચિત્રો પર યુવકની પડી નજર, ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને બતાવાયા હતા સેવક, અપ્પુરાજે સૌ પ્રથમ આ ભીંતચિત્રનો ફોટો-વિડીયો ઉતાર્યા, સો. મીડિયામાં ફોટો અપલોડ કરી લોકોનું ધ્યાન દોર્યું હતું, હનુમાનજી પ્રણામ કરતા હોવાની તસવીરો કરી પોસ્ટ, હનુમાનજીનું અપમાન કરાયું હોવાની કરી હતી વાત
Breaking News/જૂનાગઢ : કાયદો અને વ્યવસ્થાની કથળી સ્થિતિ, 24 કલાકમાં બે હત્યાના બનાવ, સિવિલ હોસ્પિટલના કર્મચારી પર હુમલો, સારવાર દરમિયાન કર્મચારીનું મોત, પટાવાળા અતુલે જ કર્યો કર્મચારી પર હુમલો, મોડી રાત્રે તાત્કાલિક સારવાર પાસે બની ઘટના, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Breaking News/સુરત: વેન્ચુરા એરકનેક્ટ દ્વારા વધુ એક ફલાઇટ શરૂ કરાઈ, આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં વધુ એક વિમાનની ફાળવણી, પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાનીમાં પ્લેનનું લોકાર્પણ કરાયું, અત્યાર સુધી 9 સીટરના 2 પ્લેન, હવે વધુ એક પ્લેનનો ઉમેરો, મુસાફરોનો ઘસારો જોતા એક પ્લેન વધારવામાં આવ્યું, વેન્ચુરા એરલાઇન્સના સવજી ધોળકિયા પણ હાજર રહયા, સુરતથી અમદાવાદ સુધીની 9 સીટર ફલાઇટ આજથી શરૂ
Breaking News/સુરત: વન નેશન વન ઇલેક્શન બાબતે સી.આર. પાટીલનું નિવેદન, પ્રધાનમંત્રીએ તમામ પાર્ટીઓ સાથે કરી હતી ચર્ચા: પાટીલ, હાલ દેશમાં અલગ-અલગ જગ્યા અને અલગ-અલગ સમયે ઈલેક્શન, અધિકારીઓ પણ અલગ અલગ જગ્યા પર રહે છે ફરજમાં, અધિકારીઓ ઘણા મહિનાઓ ચૂંટણી પ્રક્રિયામાં હોય છે, જેથી લોકોના કામો પાછળ તે સમય આપી શકતા નથી, આ ઉપરાંત ચૂંટણીઓ પાછળ ઘણો ખર્ચ પણ થતો હોય છે, અલગ-અલગ ચૂંટણીઓ થતા દેશને પણ નુકસાન: પાટીલ, અલગ અલગ જગ્યાએ આચાર સંહિતા લાગતા પણ નુકશાન, જે તે જગ્યા પર વિકસના ઘણા કામો ઉભા રહી જાય છે, જેથી કરીને કામમાં સ્પીડ ઓછી, અને કિંમત પણ વધે છે, વન નેશન વન ઇલેક્શન થાય તો નેતાઓને પણ સુવિધા મળે, કાર્યકર્તાઓ અને લોકોને પણ ફાયદો થાય: પાટીલ, આવું કરવાથી લોકોને એક જ વાર મત આપવો પડશે: પાટીલ, વડાપ્રધાને પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે, આ કમિટી વન નેશન વન ઇલેક્શન બાબતે રિપોર્ટ આપશે દેશની તમામ પાર્ટીના નેતાઓ દેશના હિતમાં એક થઈને નિર્ણય લેશે