Breaking News/વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવકતાનું નિવેદન, દેશ માટે હિતકારી પગલું ગણી શકાય: યમલ વ્યાસ, વિકાસના કામોને વેગ મળશે: યમલ વ્યાસ, અલગ-અલગ ચૂંટણીને લીધે વિકાસના કામોને પણ થતી અસર, દેશનો ખર્ચ અને સમય પણ બચશે: યમલ વ્યાસ
'One Nation, One Election'/પીએમ મોદીના દિલની નજીક ‘વન નેશન, વન ઈલેકશન, ત્રણ પ્રસંગો જ્યારે વડા પ્રધાને ખુલ્લેઆમ કહી આ વાત
Breaking News/બળાત્કારના ગુન્હાના આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, ડભોઇ એડિ. સેસન્સ જજ એચ.જી. વાઘેલાએ કર્યો સજાનો હુકમ, નરાધમે સગીરા પર બળાત્કાર ગુજારી કરી હતી ગર્ભવતી, સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી, નરાધમ જયેશ નગીનભાઈ સોલંકીને કોર્ટે 20 વર્ષની ફટકારી સજા, ભોગબનનાર સગીરાને 5 લાખ વળતર ચૂકવા કર્યો હુકમ, નરાધમ યુવક સગીરાના ગામમાં ઘર જમાઈ બની રહેતો હતો
Breaking News/સુરતનો નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી બરાબરનો ફસાયો, ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાની મારી હતી ડંફાશ, મિતુલએ UKની કેમ્બ્રિજ યુનિ.ની બોગસ ડિગ્રી બનાવી હતી, મિતુલે ISRO ના બે બોગસ એપોઇમેન્ટ લેટર બનાવ્યા હતા, મિતુલે ફેબુઆરી-2015નું કેમ્બ્રિજનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું, ડોક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું નકલી સર્ટી. બનાવ્યું, વેદાંત ડિગ્રીનું પણ મિતુલે બોગસ સર્ટિફિકેટ બનાવ્યું, આ સર્ટિફિકેટ મિતુલ ત્રિવેદીએ મોબાઇલમાં બનાવ્યું હતું, પોલીસે મિતુલનો મોબાઇલ કબજે લઈ FSL માં મોકલ્યો, વૈજ્ઞાનિક બની નર્મદ યુનિવર્સિટીમાં મિતુલે કર્યો હતો સેમિનાર, વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા-શાસ્ત્રનો કર્યો હતો સેમિનાર, મિતુલે જ્યાં જ્યાં સેમીનાર કર્યા, સ્કૂલ-કોલેજોને નોટિસ પાઠવાઈ
Breaking News/મહેસાણા: હવે મિલકત ટ્રાન્સફરમાં ભરવી પડશે ફી, આજથી મિલકત ટ્રાન્સફર ફી ની અમલવારી શરૂ, મિલકત વેચાણના નામ ટ્રાન્સફરમાં વસૂલાશે ફી, રહેણાંકમાં રજિસ્ટ્રેશન કિંમતના 0.1 ટકા વસૂલાશે ફી, કોમર્શિયલમાં 0.2 ટકા અથવા રૂ. 2000 મુજબ ફી લાગુ, વારસાઇ, વીલ માટે કોઇ ફી લેવામાં આવશે નહીં, મહેસાણા પાલિકામાં વર્ષે રૂ. 50 લાખ આવકનો અંદાજ, દર મહિને ટ્રાન્સફર માટે સરેરાશ 300 મિલકતદારોનો ઘસારો
Pakistan Petrol-Diesel Price Rise/પાકિસ્તાનમાં તુટ્યો મોંઘવારીનો ‘મહારેકૉર્ડ’, પહેલીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ 300 રૂપિયાને પાર