Breaking News

Breaking News/રાજકોટના જેતપુરમાં પાનના ગલ્લે થઇ જૂથ અથડામણ, સરદાર ચોકમાં આવેલ ડિલક્ષ પાનની દુકાને જૂથ અથડામણ, 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર કર્યો હુમલો, ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી કર્યો બંને ભાઈ પર હુમલો, હુમલાખોરોએ પાનની દુકાનમાં પણ કરી તોડફોડ, ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, ઘટનાની જાણ થતા પોલીસે ચોકની તમામ દુકાનો કરાવી બંધ, હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને રાજકોટ રીફર કરાયો, ઇજાગ્રસ્ત બંને ભાઈઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો, ક્યાં કારણસર અથડામણ સર્જાય તે કારણ હજુ સામે નથી આવ્યું, સિટી પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ શરૂ કરી વધુ તપાસ હાથધરી