Breaking News/ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ, નજીવી બાબતે થયેલ ઝગડામાં યુવકની કરાઈ હત્યા, શહેરના બહેરામપુરા વિસ્તારમાં બની હત્યાની ઘટના, હિમાંશુ પરમાર નામના યુવકની કરાઈ હત્યા, ધર્મેશ અને મહેન્દ્ર ચુનારા સાથે થયો હતો મૃતકને ઝગડો, ધર્મેશ દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જ્યારે મહેન્દ્રએ માર્યો હિમાંશુને ઢોર માર, હત્યા મામલે પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ  

Breaking News
Breaking News