Breaking News/ અમદાવાદ સહિત 6 મનપામાં નવા પદાઅધિકારીની થશે વરણી, મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણીની તારીખ જાહેર, અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે નવા પદાઅધિકારીની થશે વરણી, રાજકોટમાં 12 મી સપ્ટેમ્બર મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાશે, અમદાવાદ-રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં થશે વરણી, જામનગર મનપાનું પણ 12મી સપ્ટે. જનરલ બોર્ડ મળવાની સંભાવના

Breaking News
Breaking News