Gujarat/
PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 28 ઓગસ્ટે ગુજરાત પ્રવાસનું આયોજન, કચ્છના બે કાર્યક્રમમાં PM આપશે હાજરી, અંજાર, ભુજમાં સ્મૃતિ વન કાર્યક્રમમાં રહેશે હાજર, અમદાવાદમાં અન્ય કાર્યક્રમ પણ ગોઠવાય તેવી શક્યતા,
