Gujarat/
કેમ્પના હનુમાન મૂર્તિ સ્થળાંતરિત કરવાનો વિવાદ, મૂર્તિને સ્થળાંતરિત કરવા મુદ્દે HCમાં ન્યાય માટે અરજી, હાઇકોર્ટમાં આજે સુનવણી થાય તેવી શક્યતા, મૂર્તિ રીવરફ્રન્ટ સ્થળાંતરિત કરવાની છે ચર્ચા મૂર્તિ યથાસ્થાન રાખવા હાઇકોર્ટમાં થઇ છે અરજી
