Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ (Gujarat Development)અને નીતિગત નિર્ણયોનો વ્યાપક અહેવાલ સામે આવ્યો છે

Gandhinagar News/ગુજરાતની 5 વર્ષની વિકાસયાત્રા: શિક્ષણથી ઉદ્યોગ સુધી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની ચકાસણી માટે સરપ્રાઈઝ ચેકિંગ (Surprise Checking)હાથ ધરાયું હતું

Chhota Udepur/છોટાઉદેપુર: સંખેડામાં શિક્ષણાધિકારીનું સરપ્રાઈઝ ચેકિંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2026-27ના શૈક્ષણિક કેલેન્ડર (Gujarat Academic Calendar 2026-27)સામે હવે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વની રજૂઆત કરવામાં આવી છે

Rajkot News/ગુજરાતમાં ધોરણ 11-12 સાયન્સ માટે અભ્યાસના દિવસો વધારવાની માંગ, દિવાળી-ઉનાળુ વેકેશન ઘટાડવાની માંગ

કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી (Swaminarayan University)માં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. ગુંજન ઉમેશકુમાર શાહ સામે ગુજરાત NSUIએ ગંભીર આક્ષેપો કર્યા છે.

Ahmedabad News/કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક સામે NSUIના ગંભીર આક્ષેપ, બે જગ્યાએ ફરજ બજાવતા હોવાનો દાવો

ગુજરાતમાં CET પરીક્ષા (CET Exam)ના આધારે ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની રાજ્ય સરકારની નીતિ સામે હવે વિરોધના સ્વર ઉઠ્યા છે

Gujarat News/CET આધારિત પ્રવેશ નીતિ સામે શિક્ષણ મહાસંઘનો વિરોધ

રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ધોરણ-5ની વિદ્યાર્થીની આયુષી બલદાણીયા(Ayushi Baldaniya)ના મોતની તપાસ દરમિયાન રાજ્યવ્યાપી ડમી સ્કૂલિંગ (Dummy Schooling)નેટવર્ક સામે આવ્યું છે

Rajkot News/રાજકોટમાં આયુષી મોત કેસ બાદ ડમી સ્કૂલિંગનો મોટો ખુલાસો, 31 શહેરોની 697 વિદ્યાર્થીઓની યાદી શિક્ષણ વિભાગ સુધી પહોંચી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પૂરક પરીક્ષા-2025ના પરિણામ (RESULT)અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

Gujarat News/GSEB પૂરક પરીક્ષા 2025નું પરિણામ 3 સપ્ટેમ્બરે જાહેર થશે

નવા વિષય માળખા અનુસાર વિદ્યાર્થીઓ પરનો વિષયભાર ઘટાડવામાં આવ્યો છે અને અભ્યાસને વધુ વ્યવહારુ તેમજ સર્વાંગી વિકાસલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અભ્યાક્રમમાં હવે ફક્ત 8 ફરજિયાત વિષયો (compulsory subjects )રહેશે.

Ahmedabad News/ધોરણ 9-10માં મોટો ફેરફાર, હવે 10 નહીં માત્ર 8 ફરજિયાત વિષયો

રાજ્યભરમાં પ્રારંભ થયેલા 'શાળા પ્રવેશોત્સવ' (School Praveshotsav)કાર્યક્રમના દ્વિતીય દિવસે, ગાંધીનગર (Gandhinagar)કલેક્ટર રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1 અને 9ના કુલ 109 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો

Gujarat News/ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી: 109 બાળકોએ લીધો પ્રવેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા અને 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ (School Entrance)ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભથી કરાવ્યો હતો

Gujarat News/ગુજરાતમાં શિક્ષણનો મહાઉત્સવ: 9,165 ગામોમાં શાળા પ્રવેશોત્સવ 2026

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy