Gujarat/
અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબનો નિર્ણય, હોળી-ધૂળેટીની ઉજવણી ક્લબમાં નહીં કરાય, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય, ધૂળેટી પર ક્લબોમાં દર વર્ષે યોજાય છે રેઇન ડાંસ, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય
