Breaking News/ ગાંધીનગરના છાલા પાસે SMCનો દરોડો SMCએ રેઇડ કરી વિદેશી દારૂ ઝડપ્યો લોડિંગમાંથી 2.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ચોર ખાનામાંથી 1281 નંગ બોટલનો જથ્થો મળ્યો બિયરનો જથ્થો પણ ચોરખાનામાં સંતાડયો હતો દારૂ સાથે એક વ્યકિતને ઝડપી પાડ્યો દારૂ હિંમત નગરથી અમદાવાદ લઈ જવાનો હતો

Breaking News