government hospital/ હળવદઃ સરકારી હોસ્પિ. બની શ્વાનનો અડ્ડો હોસ્પિટલના દવાનો જથ્થો શ્વાનના હવાલે દર્દીઓને અપાતી દવાઓનું દેખરેખ કરનાર કોઇ નહીં શ્વાને દવાના બોક્સ તોડી અને કર્યા વેરવિખેર હળવદ સરકારી હોસ્પિટલનો વિડીયો આવ્યો સામે

Breaking News