Gujarat/
પાટીલ આજે સાંજે જશે દ્વારકાની મુલાકાતે:સૂત્ર, દ્વારકા જગત મંદિરે જઈને કરશે દર્શન, પાટીલની ઓચિંતી મુલાકાતને લઈને તર્કવિતર્ક, ભાજપના આગેવાનો પાટીલની મુલાકાતથી અજાણ, માધવપુરના નિવેદનની માફી માગવા મુલાકાત?, માધવપુરમાં સી.આર. પાટીલે આપ્યું હતું નિવેદન, રુક્ષ્મણિને બદલે બોલ્યા હતા સુભદ્રા, નિવેદન બદલ પાટીલે માફી પણ માગી હતી, અનુકૂળતાએ દ્વારકાધીશના દર્શન કરવાની કરી હતી વાત, ભૂલની ક્ષમા માટે દર્શને કરવા આવતા હોવાની ચર્ચા
