Gujarat/
જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત, ધો.10 ગણિત બેઝિકવાળા વિદ્યાર્થીને પ્રવેશ, ધો.11 વિ.પ્ર બી ગ્રુપમાં પ્રવેશ મળશે, 1.5 લાખ વિદ્યાર્થીઓ વિ.પ્રમાં મેળવતા હોય છે પ્રવેશ, ધો.10 ગણિત બેઝિકવાળા વિદ્યાર્થીને મળશે પ્રવેશ, આજથી ધો.10નાં ફોર્મ ભરાવાના શરૂ કરાયા
