Breaking News/
સાળંગપુર મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, મંદિર પરિસરમાં મીડિયાને જવા પર લગાવાઇ રોક, પરિસરમાં મીડિયાને જવા પર પ્રતિબંધ લાદી દેવાયો, વીડિયો કે બાઇટ નહીં કરી શકાઈ : મંદિર પ્રશાસન
