Ahmedabad News/ અમદાવાદના ઘાટલોડીયામાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટના કાળા બજાર કરતા બે શખ્સ ઝડપાયા

કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકીટની મુળ કિંમત કરતા ઉંચા ભાવે કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી લીધા

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 જાન્ુઆરી અને 26 જાન્યુઆરી 2025ના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેમાં કેટલાક લોકો આ કોન્સર્ટની ટિકીટના કાળા બજાર કરતા હોવાથી પોલીસ તેમની પર બાજ નજર રાખી રહી છે. દરમિયાન ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.જે.એસ.કંડોરીયાના માર્ગદર્શન હેઠળ પોલસ ઘાટલોડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

જેમાં પોલીસે માહિતીને આધારે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકીટની મુળ કિંમત કરતા ઉંચા ભાવે કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા.તપાસમાં આરોપીઓના નામ શીલજમાં રહેતા શિવમ એ.રાવલ અને સાઉથ બોપલમાં રહેતા રોહન ડી.આહુજા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ પોંન્ઝી સ્કિમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કરી અરજી

આ પણ વાંચો: BZ કૌભાંડના કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો સંકજો, 14 દિવસના રિમાન્ડની કરાશે રજૂઆત

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર PI હોવાનો ધડાકો