Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમદાવાદના બોપલ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના, બેફામ બનેલા કાર ચાલકે સિનિયર સીટીઝનને ઉડાડ્યાં, ગત મોડી રાત્રે બોપલના ગુરુજી બ્રિજ પાસે બની ઘટના, અકસ્માત સર્જનાર ઈસમ વૃદ્ધને હોસ્પિટલમાં મૂકી થયો ફરાર, ઘરે જતા સમયે સિનિયર સીટીઝન બન્યા અકસ્માતનો ભોગ, ઈજાગ્રસ્તને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, વૃદ્ધને બંને પગે ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ  

Breaking News

Breaking News/9 નિર્દોષોના ભોગ લેનાર તથ્યની મુશ્કેલીમાં વધારો, પિતા-પુત્ર બંનેને કરાયા છે કોર્ટમાં હાજર, તથ્ય પટેલને જમવું પડશે જેલનું જ ભોજન, આજથી પ્રજ્ઞેશ પટેલ જમી શકશે ઘરનું જમવાનું, કોર્ટમાં સરકારી વકીલ તરફથી કરાઈ દલીલ, કેસમાં મુદ્દત લેવી યોગ્ય નહિ: સરકારી વકીલ, વકીલને મળવાની કોઈએ ના પાડી નથી: સરકારી વકીલ, વકીલનું નામ રેકર્ડ પર નથી: જેલ સુપ્રિ., તો કેવી રીતે મળવા દઈએ: સરકારી વકીલ  

Rakhi Sawant

Video Viral News/તમામ આરોપો વચ્ચે રાખી સાવંત નીકળી ઉમરાહ માટે, ફ્લાઈટની અંદર બનાવ્યો આ વીડિયો

Breaking News

Breaking News/શૈક્ષણિક મહાસંઘના પડતર પ્રશ્નોનું આવશે નિરાકરણ, સંઘ સહિત 9 સંગઠનોની શિક્ષણમંત્રી સાથે યોજાઈ બેઠક, શિક્ષકોના તમામ પ્રશ્નોની કરવામાં આવી વિસ્તૃત ચર્ચા, ચર્ચાના અંતે સરકારનો સારો પ્રતિભાવ પણ જોવા મળ્યો,a બેઠકની સફળતાથી શિક્ષણ આલમમાં આનંદની લાગણી  

Breaking News

Breaking News/ગુજરાતમાં હવે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ સાંભળવા નહીં મળે, હવે ભૂતકાળ બનશે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ, ગુ. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય, 13998 જુના પેન્ડિંગ કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ, 1 સપ્ટે. થી 27 ઓક્ટો. સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ કરવા સૂચના, સુનાવણી બાદ તત્કાલ ચુકાદો પણ આવી જાય તે પ્રકારની અપાઈ સૂચના, રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલી કરાશે, ગુ. હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં રાહતની લાગણી  

Team India for World Cup 2023,

World Cup 2023/ ભારતના પૂર્વ ચીફ સિલેક્ટરે World Cup 2023 માટે કરી ટીમ ઈન્ડિયાની પસંદગી, આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત

Breaking News

Breaking News/આણંદના જીલોડમાં વિજિલન્સનો સપાટો, ગેરકાયદે માટી ખનન પર વિજિલન્સના દરોડા, લાખ્ખો રૂપિયાના વાહનો માટી સાથે કરાયા જપ્ત, આણંદના ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, ગાંધીનગર વિજિલન્સની ટીમે પાડયા દરોડા, દરોડામાં 6 ડમ્પર અને 2 જેસીબી કબજે કરાયા, આણંદ ખાણ ખનીજ વિભાગના નાક નીચે થતું હતું ગેરકાયદે ખનન, ગાંધીનગર વિજિલન્સના દરોડાથી ભુ-માફિયાઓમાં ફાફડાટ, ઝડપાયેલા તમામ વાહનો આંકલાવ પોલીસ સ્ટેશને જમા કરાયા

Breaking News

Breaking News/જૂનાગઢ: ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ, છેલ્લા બે દિવસથી ગિરનાર પર્વત પર છે ભારે પવન, ભારે પવનના કારણે રોપ-વે સેવાને પહોંચી અસર, આવતીકાલથી રોપ-વે ફરી કાર્યરત થવાની શક્યતા  

PM Modi will go to Bengaluru to

PM Modi visit to ISRO/ચંદ્રયાન-3ની સફળતા પર આવતીકાલે થશે મોટી ઉજવણી, વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા PM મોદી જશે બેંગલુરુ

Donald Trump surrenders at Atlanta jail

Donald Trump Arrested/ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટાની જેલમાં કર્યું આત્મસમર્પણ, ઔપચારિક રીતે કરવામાં આવી ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy