Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/લ્યો બોલો: હવે ભગવાનના દર્શન માટે ચૂકવવા પડશે રૂપિયા, ડાકોરમાં મંદિર કમિટી દ્વારા લેવાયો વિવાદીત નિર્ણય, રણછોડરાયના નજીકથી દર્શન માટે ચૂકવવા પડશે પૈસા, ભક્તોને પ્રભુના સન્મુખ દર્શન માટે ચૂકવવા પડશે 500 રૂપિયા, મંદિરમાં સન્મુખ દર્શન માટે રખાયો વ્યક્તિ દીઠ ચાર્જ, મંદિર કમિટી દ્વારા VIP દર્શન સેવા બંધ કરવામાં આવી  

Breaking News

Breaking News/પાલનપુર પાલિકાએ 5 એજન્સીઓને આપી નોટિસ, એજન્સીઓએ આપવામાં આવ્યા હતા કરોડોના કોન્ટ્રેક્ટ, રસ્તા બિસમાર થતા એજન્સીઓને સમારકામ કરવા નોટિસ, 17 તૂટેલા રોડનું સ્વખર્ચે સમારકામ કરવા નોટિસ, અગાઉ પાલિકાએ બે વાર આપી હતી નોટિસ, એજન્સીઓએ જવાબ ન આપતા અપાઇ આખરી નોટીસ, સાધારણ સભામાં એજન્સીઓ સામે કાર્યવાહી કરવા થશે ઠરાવ  

PM Modi arrives in Greece

 PM Modi Greece Visit/PM Modi પહોંચ્યા ગ્રીસ, ભારતીય વિદ્યાર્થીઓ આપશે અદભૂત પ્રેઝન્ટેશન

Xi Jinping, PM Modi raised the issue of LAC

PM Modi raised issue/શી જિનપિંગ સાથે વાતચીતમાં  PM મોદીએ ઉઠાવ્યો LACનો ​​મુદ્દો, જાણો બંને નેતાઓ વચ્ચે શું વાત થઇ

Organ Donation at Ahmedabad Civil Hospital

ahmedabad civil hospital/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી, બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન

Breaking News

Breaking News/ભારતીય જનતા પાર્ટીનું ‘મતદાતા ચેતના’ અભિયાન, તા. 25-26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં અભિયાન, અમદાવાદના સોલા વિસ્તારમાંથી CM એ કરાવ્યો પ્રારંભ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતથી કરાવ્યો પ્રારંભ, દરેક સાંસદ, MLAને પોતાના વિસ્તારમાંથી કરાવશે પ્રારંભ, નવા મતદારોને મતદાન અંગે આપવામાં આવશે માહિતી, મતદારોને તેઓના હક્ક અને મતદાનનું સમજાવાશે મહત્વ, અમદાવાદમાં 46 સ્થળો પર ભાજપ નેતાઓ અભિયાનમાં જોડાશે  

Sardar Patel International Airport

Sardar Patel International Airport/સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવનિર્મિત અરાઇવલ હોલનું ઉદ્ઘાટન

District Level 'Welcome Program

Ahmedabad/અમદાવાદ ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો યોજાયો ‘સ્વાગત કાર્યક્રમ’

Breaking News

Breaking News/હિમાચલમાં કુદરતનો કહેર યથાવત, પહાડ ધસી પડતા કુલ્લુમાં 8 બહુમાળી ઇમારત ધ્વસ્ત, માત્ર 30 સેકન્ડની અંદર 8 ઈમારત ધરાશાયી, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, વહીવટીતંત્રે આ ઇમારતોને 3 દિવસ પહેલા જ ખાલી કરાવી હતી, આસપાસની 2-3 ઈમારત હજુ પણ જોખમમાં, અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે  

Breaking News

Breaking News/સાબરકાંઠા: 5 તાલુકાના 16 તલાટીઓની બદલીનો મામલો, તલાટીઓની વહીવટી અનુકૂળતા માટે તંત્રએ કરી બદલી, બદલીના વિરોધમાં જીલ્લા વિકાસ અધિકારીને લખાયો પત્ર, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યો વિરોધ, બદલી રદ્દ કરવા જીલ્લા વિકાસ અધિકારીને લખ્યો પત્ર, જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેને લખ્યો પત્ર, બદલી રદ્દ નહીં કરાય તો ઉચ્ચ સ્તરે કરાશે રજૂઆત  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy