Breaking News/ચંદ્રયાન-3ના ઉતરાણના સમયનો વિડીયો જાહેર કરાયો, લેન્ડર ઈમેજર કેમેરાએ લેન્ડિંગ સમયનો વિડીયો મોકલ્યો, ISRO એ ચંદ્ર પર ઉતરાણનો વીડિયો જાહેર કર્યો, ચંદ્રની સપાટીને સ્પર્શતા પહેલાની તમામ પ્રવૃત્તિઓ રેકોર્ડ, આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે
Breaking News/મુંબઇથી અમદાવાદની મોટા ભાગની ટ્રેનો રદ્દ, સુરત પાસે જોડાણમાં ઇન્ટરલોકિંગનો પ્રોબ્લેમ, ઇન્ટરલોકિંગ ન થવાના કારણે 25થી વધુ ટ્રેનો મોકૂફ, 25 થી 28 ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, કેટલીક ટ્રેનોના સ્ટેશન પણ ઘટાડવામાં આવ્યા
Breaking News/જૂનાગઢ: નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો, લાઇસન્સ વગર વેચતા હતા નશાકારક કફ સીરપ, કોડેઇન કફ શિરપનો નશા માટે ઉપયોગ, SOGને મળી મોટી સફળતા, બે આરોપીને ઝડપી લેતી SOG, ધારાગઢ વિસ્તારમાંથી આરોપી ઝડપાયા, અંદાજે રૂ. 95 હજારનો મુદ્દામાલ જપ્ત, 189 બોટલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ
Big Boss 17/બિગ બોસ 17માં થશે જબરદસ્ત એન્ટરટેઇન્મેન્ટ, જૂના કન્ટેસ્ટંટની સાથે તેમના પાર્ટનર્સ પણ લેશે સલમાન ખાનના શોમાં ભાગ?
Breaking News/અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલનું નિવેદન, ભાજપમાં ખેંચતાણ હોવાનું કર્યું નિવેદન, વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો, મને જવાબદારી સોંપાતા જ પાર્ટીના નેતાઓ નારાજ, મને પાડવા માંગતા લોકો વારંવાર પડ્યા, બધા જ સારું ઇચ્છનાર ન હોય, ક્યારે પડું તેની રાહ જોઈને લોકો બેસે છે, ક્યારે કોઈ પદ પરથી હટે તેની જ રાહ જોવાય છે, બેંકનો ચેરમેન બનાવતા કેટલાકને ગમ્યું ન હતું
Breaking News/અમદાવાદ : ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલો, તથ્ય પટેલને વિડીયો કોન્ફરન્સથી કરાયો રજૂ, વકીલને મળવા ન દેતા હોવાની તથ્યએ કરી ફરિયાદ, જેલમાં ઘરનુ જમવાનુ ન મળતું હોવાની કરી ફરિયાદ, સેશન્સ કોટઁની આગામી સુનવણી કાલે હાથ ધરાશે