Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/બનાસકાંઠા: પૂર નુક્સાનને લઇ દુકાનદારો પહોંચ્યા કલેક્ટર કચેરી, ભારે વરસાદને લીધે ધાનેરાનાં જડિયા ગામે આવ્યું હતું પુર, જડિયામાં થયેલા પુર નુકસાનને લઇ દુકાનદારો પહોંચ્યાં, 40 જેટલી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને થયું નુકસાન, 3 થી 4 ફુટ પાણી ભરાતા થયું લાખોનું નુકશાન, નુકશાન થતા દુકાનદારોએ માંગી સહાય, તાલુકાપંચાયત પ્રાંત કચેરીએ રજૂઆત કરવા છતાં ન મળી સહાય, સહાય ન મળતા દુકાનદારો પહોંચ્યા કલેક્ટર કચેરીએ, કલેકટરને આવેદન પત્ર આપી કરી સહાયની રજૂઆત  

Breaking News

Breaking News/અમદાવાદ: સાબરમતી નદી પ્રદુષણ મામલે વિપક્ષના આક્ષેપ, વર્ષ 2015માં સાબરમતી નદી સાફ કરવાની કરી હતી વાતો, સાબરમતી નદી સાફ કરવાના બાબતે દાવાઓ પણ પોકળ, વિપક્ષે અગાઉ પણ નદીના પ્રદુષણ મામલે કર્યા હતા આક્ષેપ, અધિકારીઓ હપ્તા લેતા હોવાના કર્યા હતા આક્ષેપ, ફરી વાર વિપક્ષે પ્રદુષિત પાણી ઠલવાતા વિડીયો કર્યા વાયરલ  

Breaking News

Breaking News/રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક વીડિયો વાયરલ, સિવિલના ઇમરજન્સી વોર્ડ પાસે મહિલા જાહેરમાં ધૂણી, જાહેરમાં ધુણતી મહિલાને જોઈ લોકો એકઠા થયા, કેટલીક મહિલાઓ તો સવાલો પણ પૂછવા લાગી, કેટલીક મહિલાઓ આ ધુણતી મહિલાને પગે પણ લાગી, હોસ્પિટલની બહાર જ ખોલી દીધી અંધશ્રદ્ધાની હાટડી, વિજ્ઞાનના યુગમાં આટલી અંધશ્રદ્ધા કેટલા અંશે યોગ્ય…?, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું  

Breaking News

Breaking News/સુરત: RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, લિંબાયતમાં પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યા જવાન, સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા, સન્માન સાથે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ હવાઈ માર્ગે રવાના  

Big update for Delhii

Big update for Delhi/દિલ્હીવાસીઓ માટે મોટું અપડેટ, 3 દિવસ સુધી બંધ રહેશે આ વસ્તુઓ

Accident video viral/ઓવરટેકિંગને કારણે કાર ચાલકે ગુમાવ્યો જીવ, ટક્કર થતા જ કારના ઉડ્યા છોતરા 

Breaking News

Breaking News/અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો-2023, જાહેર માર્ગો પરના ખુલ્લા પ્લોટોની હરાજી શરુ કરાઈ, મેળામાં પ્લોટ ભાડે લેવા મોટી સંખ્યામાં લોકો હાજર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરાજીની શરૂઆત કરાઈ, પ્રથમ વાર હરાજીની રકમ દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવશે, રકમનો ઉપયોગ યાત્રિકોની સુવિધા વધારવામાં કરાશે, હરાજીમાં અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત  

Chandrayaan 3/જે ચાંદ પર પહોચ્યું  ભારતનું ચંદ્રયાન-3, તેને પરમાણુ બોમ્બથી ઉડાડવા માંગતું હતું અમેરિકા

Breaking News

Breaking News/સુરતમાંથી ફરી ઝડપાયો ગાંજાનો જથ્થો, ઉત્કલ નગર રેલવે લાઇન પરથી ગાંજો ઝડપાયો, SOGના સર્ચમાં 42.800 કિલોગ્રામ ગાંજો ઝડપાયો, રેલવે લાઈન પર બિનવારસી હાલતમાં મળી આવ્યો ગાંજો, SOGએ 4.28 લાખની મત્તાનો ગાંજો કબ્જે કર્યો, ગાંજાનો જથ્થો લાવનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન  

whatsapp new feature

whatsapp new feature/વોટ્સએપમાં આવ્યું અદ્ભુત ફીચર, હવે નામ વગર પણ બનાવી શકશો ગ્રુપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy