Breaking News/આજે તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, આરોપી તથ્યને કેસ સેશન્સ કમિટ થયા બાદ કોર્ટમાં રજૂ કરાશે, પ્રગ્નેશ પટેલ પણ કરી ચૂક્યો છે હાઇકોર્ટમાં જામીન અરજી, બંને પિતા-પુત્ર હાલ અમદાવાદ જેલમાં બંધ
Breaking News/કચ્છ: 194 કરોડનું હેરોઇન પકડાવાનો કેસ, લોરેન્સને તિહાડ જેલમાંથી ગુજરાત લવાયો, ગુજરાત ATS આજે લોરેન્સને કોર્ટમાં રજૂ કરશે, કોર્ટમાં વધુ રિમાન્ડની માગ કરી શકે છે ATS, ATS માંગશે રિમાન્ડ, લોરેન્સ ખોલશે રાજ, પાકિસ્તાનથી લોરેન્સે મંગાવ્યું હતુ હેરોઇન ડ્રગ્સ
Share Market/ચંદ્રયાન-3 ની સફળતાથી શેરબજાર ગુંજી ઉઠ્યું… સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19500ને પાર
Breaking News/જૂનાગઢ : CMની સલાહને ઘોળીને પી જતા સરકારી બાબુઓ, મનપા કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, CMના આદેશના કર્મચારીઓએ ઉડાવ્યા ધજાગરા, મનપાની મહેકમ શાખાના કર્મચારીઓને લીલા લહેર, ઓફિસમાં કર્મચારી હાજર ન હોવા છતાં વીજળી નો બગાડ, કોમ્પ્યુટર અને લાઈટ પંખા જોવા મળ્યા ચાલુ, આ અંગે કર્મચારીઓને પૂછતાં તેમણે વિવિધ બહાના બતાવ્યા, કર્મચારીએ કહ્યું અધિકારીઓએ નીચે બોલાવ્યા હતા એટલે ગયા, કોમ્પ્યુટર ચાલુ થવામાં 10 મિનિટ લાગે છે, મનપાના જુદી જુદી શાખાની આવી જ સ્થિતિ, વારંવાર નીચે બોલાવે છે અધિકારીઓ તો જવું પડે છે
Breaking News/રાજકોટ: પત્રિકાકાંડ બાદ હવે કવિતા કાંડ, ભાજપ આગેવાનોના સો. મીડિયામાં ફરતી થઇ કવિતા, અસંતોષના બળાપા સાથે કવિતા થઇ વાઇરલ, રાજકોટની રાજનીતિમાં સગાવાદના કરાયા આક્ષેપ, સગાવાદને પ્રોત્સાહન પણ આપતા હોવાનો ઉલ્લેખ, શિક્ષણ સમિતિને લઇને પણ કવિતામાં કરાયો ઉલ્લેખ, વ્યક્તિ શિક્ષણ સમિતિમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી, ‘સંગઠનમાં આવે એટલે થઇ જાય છે સ્વચ્છ’ના મરાયા ચાબખા, મનપા પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે, કવિતા વાયરલ થતા શહેરનું રાજકારણ ગરમાયું, ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનું કવિતા અંગે નિવેદન, વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાચી છે: મુકેશ દોશી, કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે: મુકેશ દોશી, વિશાળ પરિવાર છે, દરેકને ન્યાય ન આપી શકાય: મુકેશ દોશી, સાચા કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાશે: મુકેશ દોશી, તમામ કાર્યકરની લાગણીને ધ્યાને લેવાનો પ્રયાસ કરાશે: દોશી, કોણે લખી કવિતાએ ખ્યાલ નથી: મુકેશ દોશી
Wagner Chief Prigozhin's Plane Crashes/પુતિને કહ્યું ‘હું બળવાખોરોને ક્યારેય નથી ભૂલતો’, વિદ્રોહના બે મહિના પછી વેગનર ચીફ પ્રિગોઝિનનું વિમાન ક્રેશ
Breaking News/તહેવારોને પગલે સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, માવા વિક્રેતા અને ડેરીઓ પર ફૂડ વિભાગની તાવાઇ, શહેરના અલગ-અલગ 8 ઝોનમાં કરાઈ કામગીરી, વિક્રેતાઓને ત્યાંથી માવા અને ડેરી પ્રોડક્ટના લેવાયા સેમ્પલ, તમામ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે, ભેળસેળ સાબિત થશે તો કરાશે કાયદાકીય કાર્યવાહી, તહેવારોમાં વધુ પ્રમાણમાં કરાતી હોય છે મીઠાઈની, વધુ નફો મેળવવા કરવામાં આવે છે ભેળસેળ
Chandrayaan 3/ચંદ્રયાન-3ની સફળતા બાદ અદાણી અને RBI ગવર્નરે કહી મહત્વની વાત, દરેક ભારતીય માટે જાણવું જરૂરી