Breaking News/ચંદ્રયાન-3 ના લેન્ડિંગ ને લઈને લોકોમાં ઉત્સાહ, ઘાટલોડિયા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉજવણી, ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા કરાઈ ઉજવણી, કાર્યકરો દ્વારા ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈને પ્રાર્થના
Breaking News/રાજકોટઃ પત્નીને જન્મ દિવસની ગિફ્ટમાં આપી ચંદ્ર પર જમીન, રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન, ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે યુવાને કર્યુ સાહસ, ચંદ્રાયન 3 લોન્ચ થયું ત્યારબાદ આવ્યો વિચાર, 15 દિવસ પહેલા ચેતન જોશીએ પત્ની માટે ખરીદી જમીન, પત્ની ખુશી જોશીને ગિફ્ટ આપવા ખરીદી જમીન
Breaking News/જંબુસર :સારોદની કેમિકલ કંપની માં લાગી આગ, પી આઈ કંપનીમાં બ્રોમીલ કેમિકલ લીકેજ થાત આગ, ઇન્ડસ્ટ્રીઝમાં આગના પગલે દોડભાગ મચી, આગને પગલે આકાશમાં કેમિકલના ગોટા જોવા મળ્યા, આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો વિષય, 19 લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, અન્ય 3-4 કર્મચારીઓની તબિયત નાજુક, ઘટનાની જાણ થતા વેડચ પોલીસ કાફલો ઘટના સ્થળે
Viral Infection/જો તમે પણ વાયરલ ઈન્ફેક્શનને કારણે છો કફ અને શરદીથી પરેશાન, પીવો આ બે મસાલામાંથી બનેલી ચા