Rakhi Sawant Marriage/આદિલ બાદ રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડની વધી મુશ્કેલીઓ, અભિનેત્રી સામે કરી મોટી કાર્યવાહી!
Breaking News/રાજકોટ: દારૂબંધીના લીરેલીરાં ઉડાવતા દ્રશ્યો, મવડી ચોકડી પર યુવાન જાહેરમાં પી રહ્યો છે દેેશી દારૂ, દેશી દારૂ મળી પણ છે અને લોકો ખુલ્લેઆમ પી પીવે પણ છે, આ દ્રશ્યોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, દારૂબંધી કેવી છે તે આ દ્રશ્યો પરથી સમજાય છે
Breaking News/ચંદ્રયાન 3ની સફળતા માટે સોમનાથમાં પૂજા અર્ચના, જૂના સોમનાથ મંદિરમાં કરવામાં આવી પ્રાથના, ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડિંગ થયા તેવી મહાદેવને પ્રાર્થના, ભારતનુ ચંદ્ર મિશન ચંદ્રયાન 3 હવે અંતિમ તબકકામા, સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર
Big Change In Education System/ શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, 11 અને 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાનો કરવો પડશે અભ્યાસ’
Breaking News/વિકાસના મુદ્દે અમરેલીના સાંસદની પ્રતિક્રિયા, અમરેલીના સાંસદ નારણ કાછડીયાની પ્રતિક્રિયા, અમરેલી વિકાસની દ્રષ્ટિએ પછાત: કાછડીયા, સાંસદે જિલ્લાને વિકાસથી વંચિત ગણાવ્યો, ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફેરન્સમાં આપી પ્રતિક્રિયા
Breaking News/રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, કલેકટર કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કલેકટર કચેરીમાં વીજળીના વેડફાટના દ્રશ્યો આવ્યા સામે, અધિકારીઓને CM ના આદેશોની જાણે કોઈ જ અસર નહિં, જનતાના વેરાના પૈસાનો ખુલ્લેઆમ બગાડ સામે આવ્યો, CM ની કડક સૂચના પણ કલેક્ટર કચેરીમાં કોઈ અસર નહીં, કર્મચારીઓ બપોરે પણ નથી બંધ કરતા લાઈટ-પંખા, કચેરીમાં ટેબલ-ખુરશીઓ ખાલી પરંતુ લાઈટ-પંખા ચાલુ, કચેરીના અલગ-અલગ વિભાગોમાં લાઈટ-પંખા શાલુ, તમામ વિભાગોમાં વીજળીનો વ્યાપક વેડફાટ નજરે પડ્યો, કર્મચારી નથી, ટેબલ અને ખુરશી ખાઈ રહયા છે પંખાની હવા
Breaking News/રાજકોટ: નશાકારક સીરપનો મામલો, સીરપ મહારાષ્ટ્રમાં બનતી હોવાનું આવ્યું સામે, નંદુરબારમાં સિરપ બનાવતી ફેક્ટરી કરાઈ સીલ, 1.50 કરોડ કિંમતનો સિરપનો જથ્થો કરાયો સીલ, પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
Breaking News/ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ નિહાળવા થયા આદેશ, તમામ શાળાઓમાં જીવંત પ્રસારણ બતાવવા સૂચના, તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને અપાઈ સૂચના, શાળા કક્ષાએ લાઈવ નિહાળવાની વ્યવસ્થા કરવા સૂચના, વિદ્યાર્થીઓ સાથે શાળાના સ્ટાફને પણ પ્રસારણ નિહાળવા સૂચના, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા પહોંચશે ગાંધીનગરની શાળામાં, જીલ્લાની કોઈપણ શાળામાં અચાનક પહોંચશે પ્રફુલ્લ પાનસેરીયા