Seema Haider -Chandrayaan-3/‘લેન્ડિંગ સુધી કંઈ ખાઇશ નહિ કે પીશ નહીં…’ સીમા હૈદરે ચંદ્રયાન-3 માટે કર્યો ઉપવાસ
Breaking News/ચંદ્રયાન-3ની સફળતા માટે અમરેલીમાં મારુતિ યજ્ઞ, માનવ મંદિર પરિવાર દ્વારા કરાયો મારુતિ યજ્ઞ, વિધિ વિધાન સાથે કરવામાં આવ્યો મારુતિ યજ્ઞ, આશ્રમના ભક્તિ બાપુએ સફળતા માટે કરી પ્રાર્થના, હનુમાનજી વાયુના દેવતા, ચોક્કસ મદદ કરશે: ભક્તિ બાપુ
Breaking News/ધંધુકાની ઊંચડી પ્રાથમિક શાળાની તાળાબંધી, શિક્ષકોની ઘટને લઈ ગ્રામજનોનું આંદોલન, રજુઆત છતાં શિક્ષકોની નિમણૂક નહિ કરાતા આંદોલન, ધો.1 થી 8ના વિધાર્થીઓ વચ્ચે માત્ર 3 શિક્ષકો, શિક્ષકોની નિમણુંક નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Breaking News/સુરતમાં ચંદ્રયાન-3ની રંગોળી બનાવાઈ, 10 ફૂટની રંગોળી બનાવવામાં આવી, 11 કલાકની મહેનત બાદ રંગોળી તૈયાર કરાઈ, ચંદ્રયાન-3ની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ, કૌશલ વિદ્યાભવન દ્વારા બનાવવામાં આવી રંગોળી, વિદ્યાર્થીઓને ચંદ્રયાનની માહિતી હેતુ રંગોળી બનાવાઈ, રંગોળીમાં ચંદ્રની સપાટી, ચંદ્રયાન-3 નું ચિત્ર ઉપસાવાયું, ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગે તે પણ રંગોળીમાં દર્શાવાયું, ચંદ્રની સપાટી પર લહેરાતો તિરંગો પણ રંગોળીમાં બનાવાયો
Breaking News/સાબરકાંઠા: LCBએ વિદેશી દારૂ ની હેરાફેરી કરતી ઓડી કાર ઝડપી, હિંમતનગરના સહકારી જીન નજીકથી ઓડી LCBએ ઓડી ઝડપી, ઓડી કારમાંથી 6.38 લાખના વિદેશી દારુ સાથે બે શખ્સ ઝડપાયા, બાતમી આધારે LCBએ સહકારી જીન ચારરસ્તે નાકાબંધી કરી હતી, 6 લાખની ઓડી,481 વિદેશી દારૂની બોટલો,બે મોબાઈલ કબજે કર્યા, 6.38 લાખના વિદેશી દારુ સાથે 13.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી
Breaking News/સાબરકાંઠા : ઈડરના દેશોત્તરની કાજુની ફેક્ટરીનો બનાવ, ફેક્ટરીના ભાગીદારોને લોન આપવાનું કહી કરાઈ છેતરપિંડી, 4 કરોડની લોન આપવાનુ કહી 2.30 લાખ પડાવ્યા, વડનગરના ભરત પટેલ સામે ઈડર પોલીસે નોંધી ફરિયાદ, ભાણપુરના ત્રણ ભાગીદારો સાથે આચરી છેતરપિંડી
Breaking News/સુરત : બસ ડેપો સફાઈ અભિયાન હાથ ધરાયુ, બસ ડેપોના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવી, મુસાફરોને મુશ્કેલીઓ ન પડે તે માટે સફાઈ હાથ ધરાઈ, મુસાફરોને પણ સફાઈ અભિયાનમાં સહભાગી થવા હાંકલ કરાઈ, ગંદકી કરતા મુસાફરો માટે દંડની જોગવાઈ કરાઈ
Breaking News/પાલનપુરના કંથેરીયા હનુમાન ધામમાં લાખ્ખોની ચોરી, મંદિરમાં ચોરીની ઘટનાને લઇ પંથકમાં ખળભળાટ, મંદિરનો પૂજારી લાખ્ખોની મત્તા લઇ થયો ફરાર, દિપક દુબે નામનો પૂજારી 4.70 લાખ ચોરી રફુચક્કર, એક મહિના અગાઉ જ દીપકને પૂજારી તરીકે રખાયો હતો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મંદિરના CCTV માં દિપક દુબેનો હાથફેરો સામે આવ્યો, પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો