Breaking News/
પાલનપુરના કંથેરીયા હનુમાન ધામમાં લાખ્ખોની ચોરી, મંદિરમાં ચોરીની ઘટનાને લઇ પંથકમાં ખળભળાટ, મંદિરનો પૂજારી લાખ્ખોની મત્તા લઇ થયો ફરાર, દિપક દુબે નામનો પૂજારી 4.70 લાખ ચોરી રફુચક્કર, એક મહિના અગાઉ જ દીપકને પૂજારી તરીકે રખાયો હતો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મંદિરના CCTV માં દિપક દુબેનો હાથફેરો સામે આવ્યો, પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો
