Gujarat/
પાટણ: LCBના 4 પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ FIR વેપારીઓને માર મારવા મુદ્દે નોંધાઈ FIR વામૈયાના બે યુવાનોને મારવામાં આવ્યો હતો માર સમગ્ર મામલે સિદ્ધપુર DYSP કરી રહયા હતા તપાસ પોલીસકર્મીના ભાઈને કાર પાર્ક ન કરવા દેવાનો મુદ્દો કાર પાર્ક કરવાની ના પાડતા બે યુવકોને મરાયો ઢોર માર પાટણના સરદાર કોમ્પલેક્ષ આગળ બની હતી ઘટના LCB PI, 3 પોલીસકર્મી સહિત કુલ 5 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો
