Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/પં. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિ. વિભાગનો મહત્વનો નિર્ણય, જીલ્લા-તાલુકા પંચાયત પ્રમુખોના પ્રવાસ ખર્ચ મર્યાદામાં વધારો, મુસાફરી ભથ્થાના વાર્ષિક ખર્ચમાં પણ કરાયો વધારો, જીલ્લા પં. પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે મળશે વાર્ષિક 1 લાખ 30 હજાર, અગાઉ જીલ્લા પં. પ્રમુખને મળતું હતું વાર્ષિક 80 હજાર પ્રવાસ ભથ્થું, તા. પંચાયત પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે મળશે વાર્ષિક 60 હજાર, અગાઉ તા. પંચાયત પ્રમુખને મળતું હતું વાર્ષિક 40 હજાર પ્રવાસ ભથ્થું, પેટ્રોલ /ડીઝલના વધતા ભાવો અને મોંઘવારીને પગલે લેવાયો નિર્ણય  

Skincare mistakes/સુંદર અને બેદાગ ત્વચા મેળવવા માટે ન કરો આ 5 ભૂલો, તરત જ સુધારી લો

From Madhavan's 'Rocketry' to Akshay's 'Mission Mangal', when the film industry reached the moon!

Film Industry V/S Chandrayan/માધવનની ‘રોકેટરી’ થી અક્ષયની ‘મિશન મંગલ’ સુધી, જ્યારે ચંદ્ર પર પહોંચી ફિલ્મ ઇન્ડસ્ટ્રી!

Adani Group BHEL

BHEL Stock/અદાણી ગ્રૂપે આ સરકારી કંપનીને 4000 કરોડનો આપ્યો ઓર્ડર, શેરમાં જોરદાર વધારો 

Breaking News

Breaking News/મિઝોરમમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, સૈરાંગમાં નિર્માણાધીન રેલ્વે પુલ થયો ધરાશાયી, બ્રિજ ધરાશાયી થતા 17 લોકોનાં મોત, તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ, કાટમાળમાં અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા  

Breaking News

Breaking News/વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા કવાયત, રાજસ્થાનમાં ગુજરાતના MLA દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા જોધપુર, શેરગઢ વિધાનસભા બેઠકની જવાબદારી હીરા સોલંકીને સોંપાઈ, છેલ્લા ત્રણ દિવસથી બેઠકોનો ધમધમાટ શરુ, સામાજિક આગેવાનો, સંગઠનના હોદેદારો સાથે યોજી બેઠકો, ભાજપના ધારાસભ્યો, કાર્યકરો સાથે કરી રહ્યા છે સીધો સંવાદ, સામાજિક આગેવાનોના ઘેર પહોંચી ધારાસભ્ય કરી રહ્યા છે મુલાકાત, શેરગઢ વિધાનસભાની રાજકીય સ્થિતિ અંગે માહિતીઓ મેળવી, ધારાસભ્ય હીરા સોલંકી ભાજપના છે સિનયર નેતા  

Breaking News

Breaking News/લ્યો બોલી હવે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી, દેવગઢ બારિયાના પીપલોદ પો. સ્ટેશનમાં દારૂની ચોરી, ગત 20 ઓગસ્ટે વિજિલન્સ ટીમે 44 લાખનો પકડ્યો હતો દારૂ, દાહોદ SPને દારૂની પેટીઓ ગાયબ થયાની મળી બાતમી, SP ની તપાસમાં દારૂની 23 પેટીઓ ઓછી નીકળી, ચોરીમાં સંડોવાયેલ 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પીપલોદ પો.સ્ટે. ના 1 કોન્સ્ટેબલ, 7 GRD, 2 TRB સામે ગુનો, 15 આરોપીમાંથી 8 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ  

Breaking News

Breaking News/બૃહદ ગીરનો ભાગ બની રહ્યો છે ભાવનગર જિલ્લો, જિલ્લામાં વસવાટ કરે છે 60થી વધુ સિંહો, ચાર તાલુકાઓમાં સિંહોના વસવાટ માટે મનાય છે શ્રેષ્ઠ, મહુવા, જેસર, પાલીતાણા અને સિહોરમાં વસવાટ કરે છે સિંહો, 56 જેટલા સિંહો વસે છે જમીન વિસ્તારોમાં, 17 જેટલા સિંહો વસે છે દરિયાઈ વિસ્તારોમાં, દર મહિને સિંહોના અવલોકનની કામગીરી કરાય છે : DFO  

OMG!/આ સુપ્રસિદ્ધ કાર કંપનીઓની નજર ચંદ્ર પર! એડવાન્સ મૂન રોવર્સ વડે ચંદ્રને માપવાની તૈયારી

school children before landing of Chandrayaan 3

Chandrayaan 3/ચંદ્રયાન 3 ના ઉતરાણ પહેલા શાળાના બાળકોમાં ભારે ઉત્સાહ, યુપીમાં જોવા મળ્યો અદ્ભુત નજારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy