Breaking News/આફ્રિકાના ઝાંબિયામાં 3 ગુજરાતીઓ પર ફાયરિંગ, ભરૂચના ત્રણ લોકો પર કર્યું ફાયરિંગ, ઈજાગ્રસ્ત ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી, ફાયરિંગની ઘટના CCTV માં કેદ
Breaking News/રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, મનપા અધિકારીઓને CM ના આદેશોની કોઈ અસર નહિં, જનતાના વેરાના પૈસાનો ખુલ્લેઆમ બગાડ સામે આવ્યો, વેરા વસુલાત શાખામાં જ વીજળીનો બેફામ બગાડ, આસિ. મેનેજરની ઓફિસમાં જ લાઈટ-પંખા ચાલુ, માત્ર એક કર્મચારી હાજર, છતાં 7 પંખા અને લાઈટો ચાલુ
Breaking News/ચંદ્રયાન-3 ની સફળતા માટે હનુમાન ચાલીસાના પાઠ, સુરતમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ, અડાજણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસાના પાઠ, વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ કરી રહયા છે પ્રાર્થના, ચંદ્રયાન ત્રણની સફળતા માટે વિદ્યાર્થીઓની પ્રભુને પ્રાર્થના, સમગ્ર દેશના લોકોની નજર આજે ચંદ્રયાન-3 પર
Breaking News/મુન્દ્રાની ભૂખી નદીના પટમાં યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રાના 25 વર્ષીય યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો, યુવકને છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું, નિપુણ મહેશભાઈ ઠક્કર નામના યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રા પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Gujarat University Campus/ગુજ યુનિ. કેમ્પસનો બિનજરૂરી ઉપયોગ કરનારા ચેતી જજો, ગુજરાત યુનિવર્સિટી ચલાવી રહ્યું છે સ્પેશિયલ ડ્રાઇવ
Viral Video/ શું તમારી પાસે છે આટલો ટેલેન્ટેડ પોપટ? ડ્રાઇવિંગ સહિત આટલા ગુણ છુપાયેલા છે, વીડિયો વાયરલ
Breaking News/ડાકોરના દરબારમાં પહોંચ્યા કેન્દ્રિય નાણાંમંત્રી, ભગવાન રણછોડજીના ચરણોમાં ઝુકાવ્યું શીશ, ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કરાયું નિર્મલા સીતારમનનું સન્માન, મંદિરની પ્રદક્ષિણા કરી નાણામંત્રીએ અનુભવી ધન્યતા, સૌરાષ્ટ્રના માલધારી સમાજની મહિલા સાથે કરી ખાસ વાત, મહિલા ભક્તોના વસ્ત્રોની મંત્રીએ કરી પ્રશંસા, માણસાના MLA જે.જે.પટેલે નાણાંમંત્રીના હસ્તે મંદિરને કર્યું દાન, ધારાસભ્યએ 35 લાખની જમીન મંદિરને આપીમાં દાન
Breaking News/ભરૂચની અંકલેશ્વર GIDCમાં સર્જાયો અકસ્માત, મુક્તિ ચોકડી રોડ જવાના માર્ગ પર અકસ્માતની ઘટના, પીક-અપ ગાડીએ બાઈક સવારને લીધો અડફેટે, રસ્તામાં ઉભેલા ટ્રકને કારણે ન દેખાયો બાઈક સવાર, અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
Breaking News/અમદાવાદ ACBએ કરી કાર્યાવાહી, સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાયો ગુનો, કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા વિરુદ્ધ નોંધાયો ગુનો, ACBએ લાંચ માંગવાનો ગુનો દાખલ, પકોડીની લારી ચાલક પાસેથી 1 હજાર રૂ.ની માગી હતી લાંચ, લાંચની માગણીને લઈ ACBએ કરી કાર્યવાહી