Breaking News/ભરૂચની મહિલા ઓમાન દેશમાં ફસાઈ, વાગરાના નાડેરા ગામની તસ્લીમા પટેલનો વીડિયો વાયરલ, કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યચાર, ઓમાન, મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વિડીયોમાં દાવો, PM પાસે મહિલાએ કરી મદદની ગુહાર
Breaking News/રાજકોટમાં વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના, KKV હોલ પાસે ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટના, ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાનો વીડિયો વાયરલ, વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાનો કર્યો સ્વીકાર, પોલીસે વીડિયોના આધારે શખ્સની શોધખોળ હાથ ધરી
Rakhi Sawant's reveal/પતિ આદિલના રહસ્યો ખોલતા રાખી સાવંતના શ્વાસ ફૂલી ગયા, કહ્યું- માર મારીને કબૂલ કર્યો ઇસ્લામ
Breaking News/ભાવનગરના વલ્લભીપુરમાં શાળામાં ચાર બાળકો બેભાન, વલ્લભીપુરના ખેટાતિંબી ગામે પ્રાથમિક શાળાની ઘટના, પ્રાથમિક સ્કૂલમાં અચાનક 4 બાળકો બેભાન, બાળકો બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા, તબિયત નાજુક જણાતા બાળકોને ભાવનગર ખસેડાયા, હાલ બાળકોની તબિયત સ્થિર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
Breaking News/સાબરકાંઠાના વિજયનગરમાં આત્મહત્યાની ઘટના, 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, મૃતક સોમાજી નિનામા ચંદવાસા ગામનો રહેવાસી, મૃતક યુવક 19 ઓગસ્ટે થયો હતો ગુમ, રાજપુરની સીમમાં લટકતી હાલતમાં મળી યુવકની લાશ, મૃતદેહને પી.એમ માટે વિજયનગર સિવિલ ખસેડાયો, સમગ્ર મામલે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/ખેડાઃ આણંદ કલેકટર હનીટ્રેપ મામલો, આણંદ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજુ કરાયા હતા, કોર્ટે જામીન ના મંજુર કરતા ત્રણેત આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલ્યા, RAC કેતકી વ્યાસને નડીયાદની બિલોદરા જેલમાં ખસેડાઇ, નડીયાદની બિલોદરા જેલ ખાતે કેતકી વ્યાસને લાવવામાં આવ્યા
Breaking News/રાજકોટમાં એક દિવસનો પાણી કાપ, ગુરુવારે 5 વોર્ડમાં પાણી વિતરણ રહેશે બંધ, ટેકનિકલ કારણોસર પાણી વિતરણ રહેશે બંધ, શહેરના વિવિધ વિસ્તારોમાં નહી મળે પાણી
Breaking News/સુરત જિલ્લામાં 10 PSI અને 1 PIની આંતરિક બદલી, પ્રોબેશનલ PI એન.વી.વસાવાની પલસાણા પોલીસ સ્ટેશન ખાતે બદલી, PSI વી.આર. ચોસલાની કામરેજથી કિમ પો.સ્ટેમાં બદલી, PSI પી.એચ. નાઈની કડોદરા પો.સ્ટેથી SP કચેરી રીડર તરીકે બદલી, PSI સી.એમ. ગઢવીની SP કચેરી રીડરમાંથી કામરેજ પો.સ્ટેમાં કરાઈ બદલી, PSI જે. જી. ચૌધરીની લિવ રિઝર્વમાંથી કડોદરા પો.સ્ટેમાં બદલી, PSI ડી.એચ. વસાવાની લિવ રિઝર્વમાંથી કામરેજ પો.સ્ટે ખાતે બદલી, PSI જે.એમ. જાડેજાની ઓલપાડ પો.સ્ટેમાંથી LCB સાઇબર સેલમાં બદલી, PSI આઈ.એ. સીસોદીયાની LCBમાંથી પલસાણા પો.સ્ટે ખાતે બદલી, PSI એસ.એમ. પટેલની માંડવીથી મહુવા પો.સ્ટેમાં બદલી, PSI વી.એ. સેંગલની મહુવાથી માંડવી પો.સ્ટેમાં બદલી, PSI એસ.એન. ચૌધરીની કામરેજથી ઓલપાડ પો.સ્ટેમાં બદલી