Breaking News/
ખેડાઃ આણંદ કલેકટર હનીટ્રેપ મામલો, આણંદ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજુ કરાયા હતા, કોર્ટે જામીન ના મંજુર કરતા ત્રણેત આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલ્યા, RAC કેતકી વ્યાસને નડીયાદની બિલોદરા જેલમાં ખસેડાઇ, નડીયાદની બિલોદરા જેલ ખાતે કેતકી વ્યાસને લાવવામાં આવ્યા
