Gujarat/ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જણસીઓથી ઉભરાયું, ઘઉં, ચણા ,ધાણા,ઝીરું, લસણની મબલક આવક, ચોમાસામાં સારા વરસાદથી કૃષિ પાકનું મબલક ઉત્પાદન, માર્કેટ યાર્ડમાં ઘઉંની 3500 થી 4000 બોરી આવક , 350 થી 470 રૂપિયા ઘઉંના ભાવ મણના બોલાયા ભાવ , માર્કેટ યાર્ડમાં ધાણાની 48,000 બોરીની આવક, ધાણાનો મણનો ભાવ 1100 થી 1600 રૂપિયા , હાલ ધાણાની આવક બંધ કરી દેવામાં આવી

Breaking News