Gujarat/ સુરતમાં આવકવેરા વિભાગની દરોડાની કામગીરી, વહેલી સવારથી દરોડાનો ધમધમાટ, સૂત્રોનાં હવાલેથી ખબર, સંગીની બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગની રેડ, સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યાં પણ રેડ, બિલ્ડર્સને ફાયનાન્સ કરનારા ફાયનાન્સરને ત્યાં પણ રેડ, સુરતમાં 21 જેટલા બિલ્ડર્સ-ભાગીદારોને ત્યાં રેડ, તપાસને અંતે મોટાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા

Breaking News