Gujarat/ બુલેટટ્રેન પ્રોજેક્ટ હવે વાપી સુધી અમલી બનશે, અમદાવાદ-મુંબઇ આયોજન હતું બુલેટટ્રેન પ્રોજેક્ટ, વડાપ્રધાનનો છે ડ્રીમપ્રોજેક્ટ બુલેટ ટ્રેન, પ્રારંભે અમદાવાદ-વાપી રૂટ ક્લીઅર થશે, નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પો.એ ટેન્ડર ઇનવાઇટ કર્યા, મુંબઇમાં જમીનસંપાદનની સમસ્યા, જમીન સંપાદનના કારણે હાલ ગુજરાતમાં પ્રોજેક્ટ, બુલેટટ્રેન એલાઇમેન્ટ બદલાતાં 2 હજાર કરોડ ફાયદો, પ્રોજેક્ટનો અમલ ગુજરાતમાં થતાં પ્રજાને પણ ફાયદો

Breaking News