Gujarat/ રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધી 58 તાલુકામાં વરસાદ, જૂનાગઢનાં વંથલીમાં 2.5 ઇંચ વરસાદ, વલસાડનાં કપરાડામાં સરેરાશ 5 ઇંચ વરસાદ, ભાવનગરનાં મહુવામાં 2 ઇંચ વરસાદ, નર્મદાનાં ડેડિયાપાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, રાજકોટનાં જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડયો, સૌરાષ્ટ્ર,મહીસાગર,તાપીમાં મેઘમહેર યથાવત, સારો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

Breaking News