Gandhinagar/
ગાંધીનગરઃ ભાજપમાં ભરતી મેળો યથાવત્, પાટીલ હાજરીમાં કલાકોરોના કેસરિયા, ગઝલકાર મનહર ઉધાસ જોડાયા ભાજપમાં, મોસમ- મલકા મહેતા, પાયલ શાહ જોડાયા ભાજપમાં, મ્યુઝિક ડિરેકટર મૌલિક મહેતા જોડાયા ભાજપમાં, ગુજરાતી ફિલ્મ એક્ટર પણ જોડાયા ભાજપમાં, સુનિલ વિસરાની, કાર્તિક દવે પણ જોડાયા ભાજપમાં, યશ બારોટ અને આશિષ કૃપાલા જોડાયા ભાજપમાં
