Ahmedabad/
ચીરીપાલ ગ્રુપ પર ITની કાર્યવાહી, મોટી સંખ્યામાં બિનહિસાબી વ્યવહારો આવ્યા બહાર, 1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો, અત્યાર સુધીમાં બિનહિસાબી 24 કરોડ જપ્ત, ખેડા, અમદાવાદ, મુંબઇના સ્થળોએ કાર્યવાહી, હૈદરાબાદ સહિતના સ્થળો પર કાર્યવાહી, કુલ 58 સ્થળોએ થઇ હતી કાર્યવાહી
