Breaking News/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલો, તથ્યને બચાવવા વકીલની કોર્ટમાં દલીલ, સલમાન ખાન હિટ એન્ડ રન કેસનો હવાલો આપ્યો, સલમાન ખાનને જામીન મળ્યા તો તથ્યને કેમ નહીં?, પોલીસની એક તરફી તપાસઃ તથ્યના વકિલ, વીડિયોના આધારે FSLનો રિપોર્ટ આવ્યો છે, વિસ્મય શાહ અકસ્માત કેસ જજમેન્ટનો પણ ઉલ્લેખ, ભોપાલ ગેસ કાંડ કેસના જજમેન્ટનો પણ ઉલ્લેખ
Breaking News/રાજકોટઃ ગોંડલમાં ટેક હોમ રાશનમાં ગેરરીતિ, ટેક હોમ બારોબાર રાશનનું વેચાણ થતું હતું, જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી, આંગણવાડીની 3 મહિલા કર્મી સામે કાર્યવાહી, આંગણવાડી લાભાર્થીની ખોટી સહી થયાનો આરોપ

Breaking News/જામનગર મેયર બીનાબેન કોઠારી-રિવાબાના વિવાદનો મામલો, સમગ્ર મામલે મેયર બીનાબેન કોઠારીનું નિવેદન, પરિવારનો મામલો હતો એ હવે પૂરો થયો છે: બીનાબેન, અમારા વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ છે: બીનાબેન, અમારા પરિવારની લાગણી અમે પ્રમુખને વ્યક્ત કરી હતી, મારા સસરા જનસંઘથી ભાજપ સાથે જોડાયેલા છે: બીનાબેન, હાલ તમામ વિવાદ પૂરો થયો છે: બીનાબેન કોઠારી